વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ભરૂચ તાલુકાના નાંદ ગામે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘રોકો ટોકો’ની થીમને અનુસરીને ગ્રામજનો જાહેર સ્થળોએ કચરો ફેંકવાનો બંધ કરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે તે અંગે જનજાગૃતિ કેળવવા માટે ગામના દરેક મહોલ્લામાં રહેવાસીઓને એકઠા કરીને મીટીંગ યોજવામાં આવી હતી
.







