નેત્રંગ પ્રાથમિક કન્યા શાળા ખાતે GCERT પ્રેરિત ભારતીય ભાષાના ૭ દિવસીય સમર કેમ્પ યોજાયો હતો.

SHARE:

 

 

નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળામાં GCERT પ્રેરિત ભારતીય ભાષા સમર કેમ્પ નું આયોજન તારીખ 2..6.2025 થી તારીખ 7.6.2025 સુધી કુલ 7 દિવસ સુધી કરવામાં આવ્યું હતું. જેની મુખ્ય થીમ Learn one more Bharatiya Bhasha છે.

જેમાં શાળાના કુલ 80 બાળકોએ ભાગ લીધો.

 

જેમાં શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ભારતીય ભાષા શીખવવા અને નવી ભાષા શીખવા માટે અવનવી પ્રવૃતિ કરાવવામાં આવી. જેમાં ભાષા આધારિત સ્વ પરિચય, પ્રશ્નો પૂછવા, જવાબ મેળવવા, શબ્દભંડોળ અંગે પ્રવૃતિઓ, અભિવ્યક્તિ કરવાનું કૌશલ્ય, સંસ્કૃતિ નું સન્માન, સશસ્ત્ર દળો નું સન્માન, પપેટ દ્વારા અભિવ્યક્તિ, વાર્તા અને બાળગીત કરવું, સંગીત ના સાધનો પરિચય અને વગાડવા, સશક્તિકરણ, પોતાનો આત્મવિશ્વાસ વધારવો, ટ્રાફિક નિયમ અંગે માર્ગદર્શન રાષ્ટ્ર ભક્તિ, વાનગી બનાવવા નો અનુભવ, રોલ પ્લે વગેરે પ્રવૃતિઓ કરાવી બાળકોને નવી નવી ભાષા શીખવા પ્રેરિત કરવામાં આવ્યા..

 

બાળકોને આ સમર કેમ્પ માં ખૂબ મજા આવી અને બાળકોને નવી ભાષા શીખવા અને બોલવાનો સુંદર અનુભવ મ

ળ્યો..

 

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!